વેર વિરાસત - 26

(68)
  • 5k
  • 3
  • 2.4k

વેર વિરાસત - 26 માધવનની મર્સિડીઝ વ્હીસ્પરીંગ પામ પાસે આવી પહોંચી.મધુરિમાને પરણીને રાતોરાત અપાર્ટમેન્ટમાંથી વિલામાં વસવા જવું પડયું ત્યારે દરિયો આટલો નજીક હોવાનો રોમાંચ જ અદભૂત લાગ્યો હતો. માધવનની નજર સામે પાર્ટીનુંના દ્રશ્યો એક પછી એક તાજાં થતાં ગયા.અંબરીશ કુમારની વાત સાંભળીને માધવન જરા ભોંટપ અનુભવી રહ્યો હોય તેમ નીચું જોઈ ગયો.માધવન સ્તબ્ધ થઈને અંબરીશકુમારનો ચહેરો તાકતો રહી ગયો. વાંચો આગળ, વેર વિરાસત ...