પ્રેમ અમાસ - 8

(45)
  • 4.4k
  • 1
  • 2.3k

પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ રજની ને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જિવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. બન્ને સમજદાર છે. પોતાની જવાબદારી અને સ્ટેટસનો ખયાલ છે. આ બાજુ રજની ને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો.