પ્રેમ નો વરસાદ

(48)
  • 5.4k
  • 2
  • 1.2k

પ્રેમ: એક એવી અનુભૂતિ જે કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ સમયે ગમે ત્યારે થઇ શકે છે. આવી જ એક સરસ મજાની વાર્તા નું આમાં વર્ણન છે. પ્રેમ આવી જ અણધારી રીતે કોઈ પણ વ્યક્તિને થઇ શકે છે.