SEX - વાતોનો વિસ્ફોટ

(93)
  • 79.5k
  • 21
  • 33.2k

આપણું જીવન એટલે ભગવાનની અમુલ્ય ભેટ. અલગ જ દષ્ટિ જોવા મળે માનવોની નગરીમાં દરેક જગ્યાએ. આકર્ષણનો એક મુદો SEX . SEX એ શારીરીક સુખ માણવાની રીત છે. સહવાસની પધ્ધતિ છે. તો ય કોઈ ખુલ્લેથી વાત કરતાં નહીં જણાય. SEX એ કાંઈ ભયંકર વિષય નથી, છતાં ઘુટીઘુટીને વ્યક્તિગત વિષય બની ગયો છે. સુહાગરાત શબ્દથી મગજમાં ફિલ્મ જેવું ચિત્ર ઘુમે. તો ચાલો.... આવી જ વાતોનો ચોપડો ખોલીએ....