વેર વિરાસત - 25

(64)
  • 4.5k
  • 1
  • 2.2k

વેર વિરાસત - 25 માધવી પીઠ પર પ્રશ્ન અથડાયેલા પ્રશ્નથી ચોંકી. એને પાછળ ફરીને જોયું તો વહેમની પુષ્ટિ થઇ ગઈ.અંબરીશ કુમારે કુતુહલતાથી કૂદાકૂદ કરી રહેલા મન પર લગામ તો કસી અને આંખ અખબારમાં પરોવી રાખી પણ તેમનું ધ્યાન તો લગીરે હટ્‌યું નહોતું માત્ર થોડાં ફૂટના અંતરે બેઠેલી માધવી પરથી. આગળ વાંચો, વેર વિરાસત...