21મી સદીનું વેર - 28

(109)
  • 7.2k
  • 3
  • 3.6k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન સુરત જાય છે અને ત્યાં જઇ એક ડીટેક્ટીવને મળે છે. કિશન સુરતથી ખુબજ પ્રભાવિત થાય છે અને ત્યાં ફરે છે.તે હોટલમાં રોકાય છે અને ત્યાંંથી પોતાના કામ પતાવે છે અને ઇશિતાને મળવા જાય છે.