ભવિષ્ય ના ઉપકરણો

(15)
  • 5.4k
  • 4
  • 1.3k

એક જમાનામાં મોકલાતી ટપાલ નું સ્થાન વોટ્સએપ મેસેજે લીધું, મોટા ડેસ્કટોપ કમ્પ્યુટર લેપટોપ બની ગયા, અને જૂનો જાણીતો ટેલિફોન ની જગ્યાએ મોબાઈલ આવી ગયા અને હજુ પણ સંશોધનો ચાલુ જ છે તો ભવિષ્યમાં કયા ઉપકરણો આવી રહ્યા છે તેના વિશે નો એક નાનો લેખ.