ભેદી મુસ્કાન (સાઈકો સિરીઝ) ભાગ-૨

(56)
  • 4.5k
  • 7
  • 1.1k

“તમારા બયાન મુજબ તમે તમારા પતિનું કતલ કર્યું છે, અને લાશ ડીપ-ફ્રીઝરમાં સંતાડી રાખી છે - ઘણાં દિવસોથી... બરાબર.. ”” ઈન્સ્પેક્ટરને લાગ્યું, હવે એ પોતે પાગલ થઈ જશે. એ પોતાના બંને હાથથી પોતાના જ માથા પર ટપલી મારવા માંડ્યો. મોં પર માસ્ક પહેરેલા ત્રણ ચહેરાઓ ફ્લેટમાં પ્રવેશ્યાં. ફર્શ પર ઠેર ઠેર લાલ રંગના ઘટ્ટ ડાઘ અને લાંબા લિસોટા ઊપસેલા હતા, જાણે કે ત્યાં ક્યારેક ઘણું બધું લોહી વહ્યું હોય!