સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

(39)
  • 3k
  • 4
  • 849

આંખ નીચેના કાળા કુંડાળા થયા હોય તો, નખ વધારે પડતા ખરાબ હોય તો, પગની ત્વચા સુકી હોય તો, હોઠ ફાટી ગયા હોય તો, હડપચીની નીચેના કાળા ભાગની સમસ્યા હોય તો... જેવી રોજબરોજની સુંદરતાની સમસ્યાઓથી મહિલાઓ પરેશાન થાય છે. અને ઘણી વખત જાણકારી કે એક્સપર્ટની સલાહના અભાવમાં પોતાના સૌંદર્યની યોગ્ય કાળજી લઇ શકાતી નથી. ત્યારે અહીં સુંદરતાની સમસ્યાઓમાં અનુભવેલી અને એક્સપર્ટે સૂચવેલી એવી સરળ સલાહ ટૂંકમાં આપી છે જે સુંદરતાને સાચવવામાં અને નિખારવામાં ઉપકારક સાબિત થશે એવી મને આશા છે.