પ્રેમ અમાસ -૭

(53)
  • 4.8k
  • 1
  • 2.2k

પ્રેમ અમાસ ના આગળના ભાગ ૧ થી ૬ મા જોયું કે અમાસ રજની ના અનૈતિક સંબંધ પર પુર્ણવિરામ મુકાયાબાદ રજની ને બાળકીનો જન્મ થાય છે. નિશાના આગમનથી પુનમ રજની નુ જીવન રાબેતા મુજબ થઇ રહ્યું હતુ. પરંતુ ચાંદનીના આગમન થી પુનમનો તેના તરફ જુકાવ વધે છે. અચાનક ચાંદનીના પતિ આકાશનુ અવસાન સમાચાર આવે છે. તેથી પુનમ ચાંદની ને શૌકમાથી બહાર લાવવામાં મદદ કરવા તેની સાથે સમય વધારે પસાર કરે છે. તેને ચાંદની તરફ લગાવ વધે છે. પરંતુ શુ ચાંદની પુનમને પ્રેમ કરે છે. હકીકતમાં ચાંદની અમાસ સાથે પ્રેમ સંબંધમા આગળ..વધી રહી છે. આ વાતની જાણ રજનીને થાય છે. રજની અમાસ સાથે ચાંદનીના પ્રણય સંબંધ મંજુર નથી .શું થાય છે તે જાણવા વાર્તા વાંચવી જ રહી. આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ - “ આકાશ.” ( યશવંત શાહ. )