અંતરા બધાનાં સપોર્ટ થી પોતાના કામ મા આગળ વધવા લાગી હતી. સ્નેહ એનાં બદલેલા વર્તન ને જોઈ રહયો હતો. બીઝનેસ મા થોડું પાછળ પડ્યો હોય એ ઘરમાં વધું સમય ગાળતો. નિસર્ગ અને અંતરા ને એ સાથે જોતો. એકવાર નિરાલી ને રોકી ને નિસર્ગ અને અંતરા વિશે પુછી નાખ્યુ. ..