અપૂર્વાસ્થા - Letter to your Valentine

  • 3.3k
  • 959

આ પત્ર એક પત્ની એના પ્રેમાળ પતિ ને લખે છે જેણે હમેંશા એની પત્ની ને દરેક પરિસ્થિતિ માં પોતાના પ્રેમ અને કાળજી થી ભીંજવી છે. આ પત્ર દ્વારા પત્ની પોતાની વણ કહી લાગણીઓ ને પોતાના પતિ સમક્ષ રજુ કરે છે.