ભીંજાયેલો પ્રેમ ભાગ - 8

(195)
  • 8.3k
  • 7
  • 3.3k

ભીંજાયેલો પ્રેમ નવલકથામાં આ આઠમો ભાગ છે જેમાં મેહુલનું અને રાહીન મુખ્ય પાત્ર છે,રાહીથી થયેલી એક ભૂલ તેના માટે કેટલી દુઃખ દાયી બને છે અને આવા સમયમાં મેહુલ તેને કેવી રીતે સમજાવે છે જેથી રાહી ડીપ્રેશનમાંથી બહાર આવી શકે છે અને બને સાથે કેવી નોક જોક થાય તે જોવા માટે જોતા રહો .ભીંજાયેલો પ્રેમ ભાગ 1 થી 8.