જીવન મૃત્યુ

(48)
  • 6.2k
  • 7
  • 1.4k

સંતનો અવાજ સાંભળી આકાર ઊભો રહી ગયો. અને સહેજ વિચારીને આકાર બોલ્યો: હું મોત છું. અને ગામમાં મારા કામથી જઇ રહ્યો છું. સંત ચોંકી ગયા. અને બોલ્યા: મોત! તારે અચાનક આ ગામમાં આવવાની જરૂર કેમ પડી હમણાં કોઇ ગંભીર રીતે બીમાર નથી અને કોઇ વૃધ્ધ મરણાસન પણ નથી. મોત કહે: મહારાજ, હું ક્યારેય બોલાવ્યા વગર આવતું નથી. આ ગામના ચાલીસ લોકોનો અંત સમય નજીક આવી ગયો છે. હું તેમને લેવા માટે આવ્યો છું. આ સાંભળી સંત ચિંતામાં પડી ગયા....