કુદરતના ખેલ અને ચમત્કાર ઘણી વાર જોવા મળે છે. અમુક વ્યક્તિત્વ જીવનમાં એવા મળે છે જેનું રહસ્ય એ વ્યક્તિના મૃત્યુ પછી જ છતું થાય છે. કુદરતનો ચમત્કાર દર્શાવતી વાર્તા એટલે બાબુ કાકા.....!