યે ઇશ્ક હૈ

(39)
  • 5.7k
  • 4
  • 1.4k

એક છોકરી, સ્ત્રી જાતી માટે લવ મૅરેજ કરવા છોકરાની સરખામણી એ આજે ય ૨૦૧૭માં પણ એટલું સરળ નથી, જ્યારે આ વાત છે આજ થી ૨૫-૩૦ વર્ષ પહેલાની એ પણ ભારતના અતિ સુંદર, રમણીય પણ અતિ સંવેદનશીલ રાજ્ય એવા જમ્મુ અને કાશ્મીર ની. કાશ્મીરી રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની ૨૪ વર્ષની હીના હમીદ અને ૩૦ વર્ષીય સી.આર.પી.એફ. સીનીયર સૈનિક પવન કુમાર ને પ્રેમ થઈ ગયો આગળ વાંચો..........