ભેદી મુસ્કાન (સાઈકો સિરીઝ) ભાગ-૧

(62)
  • 4.1k
  • 11
  • 1.3k

એ આવી... ને જાણે કે કયામત આવી ! એનાં બેપરવા પગરવ મંડાતા પોલીસ ચોકીની અવસ્થામાં એકાએક પલટો આવ્યો. ગ્લોસી લિપસ્ટિકથી ઝળકતા લાલચટક હોઠ એક આછા મલકાટ સાથે હલ્યા, “મને ઓળખી, ઈન્સ્પેક્ટર.. ” “હું મુસ્કાન માથુર... ‘સાઈકો’ છું..!” “વ્હોટ... ” ઈન્સ્પેક્ટર સફાળો ઊભો થઈ ગયો, ને બરાડ્યો.. “યુ મીન, મર્ડર.. તમારા પતિનું.. ક્યારે..