ભીંજાયેલો પ્રેમ ભાગ - 7

(215)
  • 9.4k
  • 6
  • 3.3k

ભીંજાયેલો પ્રેમ ભાગ 1 થી 6 માં મેહુલ અને રાહીની લવ સ્ટોરી બતાવવામાં આવેલી છે,મેહુલ અને રાહી વચ્ચે થયેલી વાતો,મુલાકાતો અને ગેરસમજણ દૂર થયેલી ત્યારબાદ અર્પિત અને મેહુલ વચ્ચે સંઘર્ષ થયો અને તે સંઘર્ષે કેવું પરિણામ લીધું અને અર્પિત અને મેહુલ વચ્ચે કેવી રીતે સુલેહ થયો જેથી રાહીની મુસીબત દૂર થયેલ તે આ ભાગમાં જોવા જેવું છે... Mer Mehul