વડોદરા ના વિદ્યાર્થીઓની માનવતા

(21)
  • 3.9k
  • 3
  • 819

નમસ્કાર આ વાત એ સત્ય ઘટના પર આધારિત છે જે વડોદરા માં બની હતી .કેવી રીતે વડોદરા ના વિદ્યાર્થીઓ એ એક માણસ ની મદદ કરી જેમાં તેમનો કોઈ સ્વાર્થ ના હતો . વધુ ન કેહતા આપ સર્વે આ આર્ટીકલ વાંચો અને પસંદ કરો તેવી આશા રાખું છુ . ધન્યવાદ......