માલવ અને મહેક નામનાં પતિ-પત્નીની અને તેમનાં લગ્નજીવનની વાત. લગ્ન-જીવનમાં બે પાત્રોની ભિન્નતાથી ઉપજતા વમળો ની વાત. કોણ નક્કી કરશે કે સંબંધમાં નૈતિક શું અને અનૈતિક શું