હમણાં જ મેં મારી વાર્તા એક શરત પુરી કરી ને પ્રકાશિત કરી છે.... i hope કે બધા ને ગમે... મને હજી અધૂરું લાગે છે... જાણે કે આટલી જલ્દી બધું પૂરું થઈ ગયું પણ ધન્યવાદ બધા નો... જેને મને સાથ આપ્યો... અત્યારે મારે શબ્દો ખૂટી પડ્યા છે કઈ પણ કેહવા માટે.... તો ફરી મળીએ એક નવી કથા સાથે અને એક નવા સફર સાથે...