વિષ વેરણી ભાગ ૧૭

(72)
  • 5.1k
  • 4
  • 2k

“ના એમને અહી બોલાવવાની જરૂર નથી એ મગજ ના ફરેલ લાગે છે , તમે ફક્ત એમને સમજાવો કે અમે નોર્મલ ડીલીવરી થાય એવી કોશિષ કરીશું” ડોક્ટર સાહેબે હસતા હસતા કહ્યું,” “જી સાહેબ,” એમ કહી ને હું ઓફીસ ની બહાર નીકળી ગયો, મને સમજમાં આવી ગયું હતું,ગંગામાંસી જે કરી રહ્યા હતા એ બરાબર હતું, હું ગંગામાંસી પાસે ગયો અને ડોક્ટર સાહેબ સાથે થયેલ વાતચીત અંગે જણાવ્યું,મારી વાત સાંભળી ને ગંગામાંસી હસવા લાગ્યા અને કહ્યું, ”જો બેટા સલીમ ત્રણેય વહુ ને હજુ એટલો દુખાવો નથ ઉપાડ્યો કે આપને ઉતાવળ કરીએ, મને જે સમજાયું એ મેં કહ્યું, બાકી તારી મરજી,”