વેર વિરાસત - 23

(69)
  • 6.3k
  • 2
  • 2.5k

વેર વિરાસત - 23 રિયાથી વિપરીત દશા આરતીની હતી. એક સમયે માધવીના પરિઘમાં ઘૂમતી દુનિયામાં હવે હળવેકથી રિયા ગોઠવાઈ રહી હતી એની પ્રતીતિ આરતીને થતી. છતાં રોજ એકવાર માધવી સાથે ફોન પર વાતચીત ન થાય તો આરતીને અધૂરપ અનુભવાતી રહેતી.