પિન કોડ - 101 - 110

(201)
  • 11.4k
  • 6
  • 6.5k

પિન કોડ - 101 પ્રકરણ-110 કાણિયાના અડડામાં પ્રવેશવાના બેકરી બાજુના રસ્તા પર પોલીસના એક ડઝનથી વધુ વાહનો ખડકાઈ ગયા હતાં અને એમાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બહાર ધસી આવ્યા હતા - ઇશ્તિયાકે નતાશાને લાવવાનો આદેશ આપ્યો એટલે એક બદમાશ લોડેડ પિસ્તોલ સાથે નતાશાના રૂમ તરફ દોડયો. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-110