ગુજરાતી-Life Quotes - 75 Series

(14)
  • 10.5k
  • 8
  • 2.8k

ઈન્ટરનેટ તથાં ચોપડીમાંનાં તદન નવાં જ મારા લખેલ સુવિચાર, સુવાક્ય. જે ગુજરાતી ભાષામાં લખેલ છે. આ જિંદગી વિશેનાં સુવાક્યો કેવાં લાગ્યા એ જરૂરથી મને જણાવજો.. આ સુવાક્યનું 75 Series માં લખેલ છે અને હજું આગળ પણ તમને મારા આ સીરીઝમાં અલગ અલગ સુવાક્યો વાંચવા મળશે.