કનિષ્ક

(48)
  • 8.2k
  • 8
  • 2.1k

આ કહાની છે કનિષ્ક,રીયા અને તરંગની....કનિષ્ક અને રીયાની પ્રેમકથામાં કનિષ્ક અને તરંગની મૈત્રીગાથા પણ જોડાયેલી છે.કનિષ્ક આ કહાનીનું મુખ્ય પાત્ર છે જે જીવનના સંઘર્ષો સામે ઝઝૂમતો એકલા હાથે લડતો રહે છે અને જ્યારે એ જીત સુધી પહોંચે છે ત્યારે એ જીત પણ હાર જેવી લાગે છે....આગળ વધુ તો આ પાત્રો જ એમની કહાની આ લઘુનવલમાં કહેશે...