અલિશા (Part-7)

(16)
  • 2.8k
  • 1
  • 1k

જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે હું શું કરવાનો હતો ને હું અત્યારે શું કરી રહ્યો છું. જ્યારે માનવીને ખબર પડે ત્યારે તેની પાસે દિવસો થૉડા હોય છે.. પણ જ્યારે તેને જિંદગી માણવાની હોય ત્યારે તે જિંદગીને માણતો નથી. અલિશા જાણતી હતી કે મારુ મૃત્યુ મારા હાથમાં નથી. જયા સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હુ મારા જીવનમા પ્રાકૃતિક સૌંદર્યને માણવા માંગું છુ .