મૃગજળ ની મમત - 19

(64)
  • 5k
  • 2
  • 1.9k

એ દિવસે બંને જણાં ખુબ ફરીયાદો કરી. બંને એ જે કાંઇ બન્યુ એ વિશે બધું ક્લીઅર કર્યું એ દિવસે જાણે બંને ની અંદર ચાલતું યુધ્ધ સમી ગયું અને પછી આટલાં વર્ષો મા શું બન્યુ એ વાત એકબીજા સાથે શેર કરી. હવે આગળ