ફેસબુકની ફોરમ

(61)
  • 5.8k
  • 4
  • 2.1k

B.Comમાં પાસ થયો આદિત્ય એની ખુશીમાં નવો મોબાઈલ ખરીદીને ખુશીમાં વધારો થયો. ફેસબુક આઈ.ડી. બનાવી અને મો. નંબર વોટ્સએપ માં રજીસ્ટર કર્યા. એકદિવસ અચાનક ફોરમ ગોસ્વામી નાં નામની ફેસબુક પર રીકવેસ્ટ આવી.. આવી જ જોરદાર લવ સ્ટોરીને વાંચો આ ભાગમાં