Speechless Words CH. 33

(19)
  • 5.4k
  • 2
  • 1.4k

પ્રકરણ 32માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ જાય છે અને ત્યાંથી દિયા સાથે વાત કરતી વખતે વાત વાતમાં પ્રેમ વિશે પૂછી લે છે. દિયા પોતે કોઈ બીજાને પ્રેમ કરે છે એવું કહે છે. આદિત્યનું દિલ તૂટી જાય છે. ધીમે ધીમે આદિત્ય પોતાની જાતને મનાવવા અને દિયાથી થોડો દૂર થવા માટે અમદાવાદ નોકરી કરવા માટે જતો રહે છે. આ પછી આદિત્ય ફરીવાર રાજકોટ આવી જાય છે અને આવતા જ દિયા સાથે મેરેજની વાત કરે છે પણ દિયાના માતા પિતાની ના આવતા દિયા બીજા સાથે સગાઈ કરી લે છે. આદિત્યની રિલેશનશીપ અહીંયા તૂટી જાય છે. જેમ પ્રકરણ 32માં કહ્યું એમ આ ભારત દેશ છે. આસાનીથી વાર્તા થોડી પૂરી થાય. હવે શું થશે આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...