ગાંધીજીનું વજન કેટલું હતું...

  • 3.8k
  • 7
  • 1.2k

આ એક હાસ્યલેખ છે અને ગાંધીજી વિશે થોડી ઘણી હળવી વાતો કરી છે જેમ કે ગાંધીજી પાતળા હતાં એટલે એમ કહી શકાય કે એ ધરતી પર બોજ નહોતાં આમ પણ એ હતા જ નંઈ બસ આજે એમના દેશ નાં દેશવાસીઓ જ એમના દેશ પર બોજ છે જો ગાંધીજી જીવતા હોત તો દેશ ની હાલાત જોઈ ને એમની હાલત જ ખરાબ થઈ જાત ! એટલે ભગવાને એમને વહેલા બોલાવી લીધાં તક આમ પણ કહે છે ને ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. તમને હસવાનું ગમતું હશે તો આ લેખ પણ ગમશે... અસ્તુ.