વેર વિરાસત - 21

(62)
  • 5.2k
  • 2
  • 2.5k

વેર વિરાસત - 21 જાનકી રેડડી પાસે પાર્થસારથીની સલાહ માનવા સિવાય વિકલ્પ પણ બાકી રહ્યો નહોતો ને એ હજી વધુ કંઇક દલીલ કરે એ પહેલા તો વાસુ આવતો દેખાયો. શિડયુલ અગિયાર વાગ્યાનું હતું છતાં સમયસર શરૂ ન થઇ શક્યું. છતાં ગુરૂજીએ આપેલું બાર વાગીને છત્રીસ મિનીટનું મૂર્હત વિજય ચોઘડિયું હતું એટલે જાનકી રેડડીના મનમાં શાંતિ હતી...