કેદી નં ૪૨૦ - 5

(99)
  • 7.6k
  • 4
  • 2.7k

કલ્પના એના માતાપિતા ના સમજાવવા થી ઇન્ટરવ્યુ ના લેવા નો નિર્ણય બદલે છે.અને બીજા દિવસે એને મળે છે એક સાથી આદિત્ય .અને શરુ થાય છે મ્રૃણાલ મા ની રસપ્રદ જીવન કથા. આદિત્ય અને કલ્પના ની પહેલી મુલાકાત તેમજ મ્રૃણાલમા ના જિવન ની શરૂઆત જાણવા માટે અવશ્ય વાંચો કેદી નં ૪૨૦ ભાગ ૫