કૂંપળ

(29)
  • 4.2k
  • 7
  • 724

ભાઈ-બહેનનો સંબંધ ભલે રેશમી દોરાથી બંધાયેલો હોય કે ન હોય આ અણમોલ સંબંધ દિલથી બંધાયેલો હોય છે. બસ આ વાર્તામાં ભાઈ અને બહેનનો સંબંધ જે લોહીથી સગો નથી પરંતુ કયારેક આમ જ ભાઈ-બહેનના સંબંધ કૂંપળની જેમ ફુટી નીકળે છે. બસ એવી વાત રજુ કરી છે.