કિચન ક્વીનના કમાલના નુસ્ખા

(38)
  • 4.4k
  • 6
  • 1.3k

ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો ગુલાબજાંબુ કે રસગુલ્લાની ચાસણી વધી હોય તો ચણા પલાળતા ભૂલી ગયા હો તો સાંભારની દાળ બનાવવી હોય તો જેવા રસોડામાં મૂંઝવતા ઘણા સવાલોના સરળ જવાબ મહિલાઓને આ ઇ પુસ્તકમાં મળી રહેશે. રસોડામાં કિચન ક્વીન માટે કમાલના અનેક નુસ્ખા છે.