પ્રેમ અમાસ - 3

(59)
  • 5k
  • 3
  • 2.6k

પ્રેમ અમાસ ભાગ ૧ - ૨ મા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કર બની જાય છે. હવે તે માટે પુનમ ખુબ જ વિચાર કરે છે કે પોતાનુ લગ્ન જીવન કેમ કરીને બચાવવુ. આ માટે તે પોતાના મિત્ર વકીલ અને કાઉંસેલરની સલાહ લે છે. વકીલ મિત્ર પણ આજના કાયદા આગળ લાચારી દર્શાવે છે.કારણ આજના આપણા કાયદા પહેલાના જમાનાના આઉટડેટેડ થઇ ગયેલ છે પહેલા પુરુષપ્રધાન સમાજમા બનતુ હતુ કે માત્ર પુરુષ જ સ્ત્રીનુ શોશણ કરતો અને સ્ત્રી શોષિત રહેતી પરંતુ હવે એવુ નથી રહ્યુ. હવે સ્ત્રી પુરુષ સમોવડી થવા લાગી છે ત્યારથી તો પુરુષ પર પણ અત્યાર થાય છે. તેના પર પણ બળાત્કાર થાય જ છે કયારેક શારીરિક તો ક્યારેક માનસિક. કાયદામા સુધારાની સખ્ત જરુરત છે. આ ભાગમા તેનુ વર્ણન કરેલ છે. આશા છે અત્યારના યુગમા બની રહેલ આ સમસ્યાનુ વર્ણન પ્રયાસ આપને અવશ્ય ગમશે. આપના અભિપ્રાયની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ.