મારા અરેન્જ લગ્ન અને મારા અરેન્જ સવાલો

(29)
  • 5.4k
  • 1
  • 1.4k

આજ કાલ પ્રેમ લગ્ન એ બહુ જ સ્વભાવિક છે. પણ, હજુ પણ કેટલાય એવા છોકરા છોકરીઓ એવા હોય છે કે જેમના અરેન્જ મેરેજ થાય છે. એમાં કશુય ખોટું નથી.છોકરો હોય કે છોકરી બંને ને લગ્ન માટે હા પાડતા પહેલા ઘણી બધી મુંજવણ હોય છે. એવી જ મુંજવણ નો ભોગ બનેલી રુચિ... જોઈએ તો ખરા એની વાર્તા શું છે !! !!