“ઝરૂખો તો વાટ જોવાની જગ્યા છે... પણ છત એ તો મુલાકાત ની જગ્યા છે.” પહેલા કહી દવ છત ના બીજા નામ... ધાબુ.. કાઠીયાવાડ અને સૌરાષ્ટ્ર મા મોસ્ટ લી યુઝ થતો વર્ડ છે... “ચાલ ધાબે જીએ, ધાબા ઉપર હવા ખાવ જાવુ છે.”..ીંષ્ઠ. ટેરેસ.. લગભગ સીટી એરીયાઝ મા એપાર્ટ્મેન્ટ-ટેનામેન્ટ સાથે યુઝ થતો વર્ડ છે.. અગાશી- પ્યોર દેશી શબ્દ.. જે આ બધા નો પર્યાય જ છે. “ ધાબે આવી જજે.. વાગે....” વ્હેન યુ આર નોટ ઈન કોલેજ.. છત થી મોટી કોલેજ કોઈ હોતી જ નથી..