સપનાની બંગડી (નવલિકા)

(32)
  • 4.8k
  • 4
  • 1.3k

સપનાની બંગડી એ નવદંપતીના શરૂઆતી જીવન સાથે જોડાતી હોરર કથા છે,કાકાના આમંત્રણથી તે તરફની સફરે જતા નવદંપતીના માર્ગમાં ઉભો થતો એક ભૂતિયો પ્રસંગ તમને વાર્તાના અંત સુધી જકડી રાખવામાં સફળ થાય, વાચક મિત્રો મોગરાના ફૂલ , સ્વાતિનું જગત પછી નો આ પ્રયોગ અહીં મતૃભારતી ઉપર આપને ખુબ ગમશે, તેવી શુભકામના સાથે એક નવા પ્રયોગ સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.