હજુ તો કલ્પનાને આદિત્ય ને મળ્યે વધારે સમય ય નથી થયો ત્યાં તો કલ્પના ધીમેધીમે આદિત્ય ના પ્રેમ માં પડતી જાય છે પણ આદિત્ય ને તો એનો અણસાર ય નથી . શું થશે કલ્પના ના એકતરફી પ્રેમ નું. જાણવા માટે વાંચો કેદી નં ૪૨૦