એટીટ્યુડ ડાયરી

(30)
  • 6.3k
  • 15
  • 1.2k

જિંદગી ને રોજ જીત ના રસ્તે ચાલતા રેહવા પ્રેરિત કરતી અને લાખો મહાન વિભૂતિઓ ની સફળતા નો સારાંશ “એટ્ટીટ્યૂડ ડાયરી”. આપણી આજુબાજુ ની આબોહવામાં પ્રસરી ગયેલી મહાન વિભૂતિ કે જેમની સફડતા પાછળ તેમનું હાર્ડ વર્ક તો હોય છે પીએન વધુ મહત્વ નું હોય છે એ ફેઇલ્યુર પાછળ નું એટીટ્યુડ,દરેક પરિસ્થિતિ ને કઈક અલગ રીતે નિહાળી ને જીવન જીવવાનું એટીટ્યુડ ને આ પુસ્તક માં અદ્ભુત રીતે દર્શાવ્યું છે