પ્રેમ અમાસ -૨.

(64)
  • 5.9k
  • 5
  • 2.9k

પ્રેમ અમાસ -૧ મા આપણે જોયેલુ કે પુનમ રજની અને અમાસ ત્રણ મિત્રો છે.પુનમની ગેરહાજરીમા રજની અમાસ સાથે મુવિ જોવા જાય છે. પાછા ફરતા વરસાદ મા કાર બંધ થઈ જતા રજની અમાસ સાથે તેના ધરે આવે છે અને બન્ને શરાબ ના નશામાં એકબીજામા ખોવાઈ જઇ સહશયન કરે છે....હવે આગળ.આ ભાગ-2 મા વાર્તા અલગ વણાક લે છે. હ્કીકતમા આ આખો પ્લાન અમાસને ટ્રેપ કરવા રજની નો હોય છે. આજની એક સ્ત્રિ શુ શુ વિચારી શકે છે. શુ શુ કરી શકે છે તે આ ભાગમા દર્શાવેલ છે. પુરુષપ્રધાન સમાજ ગણાતો હોવા છતા તેમા આજની એક સ્ત્રિ શુ શુ વિચારીને શુ શુ કરે છે. તેનાથી પુરુષને કેટલો માનસિક ત્રાસ અને તાણમાથી પસાર થવુ પડે છે તે દર્શાવેલ છે.આજના જમાનામા નારીનુ આવુ વરવુ રુપ પણ હોય છે. તે મોટેભાગે દેખાડવામા નથી આવતુ તે દર્શાવવા પ્રયત્ન કરેલ છે. ટુક સમયમા આ વાર્તાનો વધુ એક ભાગ લઇ આપની સમક્ષ પ્રસ્તુત થવા પ્રયત્ન કરીશ્. આપના અભિપ્રાયની પ્રતિક્ષામા જ. - આકાશ.