મૃગજળ ની મમત - 17

(56)
  • 5.7k
  • 4
  • 1.9k

અંતે નિસર્ગ અંતરા નો સામનો થયો . બંને નોર્મલ બીહેવ કરવા ની પહેલ કરેછે.પણ અંતરા હજું પણ અકળાય છે. મન અને હ્રદયા ને નાઇટ કેમ્પ માં જવાનું હોય મોકો મળતા નિરાલી અને આશીષ પણ બે દિવસ ફરવા નિકળી ગયાં. અને છોકરાંવ ને સ્કુલે મુકવા જતાં ઘરનો દરવાજો લોક થઇ ગયો હવે નિસર્ગ કાયમ લઇ ને સાથે જાય છે .