સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 13

(12)
  • 6.7k
  • 4
  • 1.2k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 13 (સમાવર્તન) સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંતને એક જુદી પર્ણકુટીમાં ઉતારો મળ્યો - ચંદ્રકાંત સાથે સરસ્વતીચંદ્રને પણ ઘણા પત્રો આવેલા હતા - કુમુદસુંદરી હવે પરિવ્રાજીકાજીવન ગાળશે તેવું ચંદ્રાવલીએ કહ્યું... વાંચો, સરસ્વતીચંદ્ર.