સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 11 (પુત્રી ! મારી માવડી, શાને તું આમ આંસુડા ઢાળે રે ) ચંદ્રાવલી એ બુદ્ધિધનના કાળથી માંડીને આજની સવાર સુધીની કુમુદની આખી કથા કહી દીધી - કુમુદ પોતાની વાત અર્ધી પણ કરી શકી નહીં અને સરસ્વતીચંદ્રનો સ્વપ્નોનો ઈતિહાસ જે લખેલો આણ્યો હતો એ પણ અધૂરો રહ્યો... વાંચો, સરસ્વતીચંદ્ર.