સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 9

  • 4.6k
  • 2
  • 918

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 9 (મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર) ગુણસુંદરી મોહનીમૈયા પાસે જાય છે - ગુપ્ત વાત પૂછવા અને ગુપ્ત વાત કહેવા માટે તે આગળ વધે છે - મોહનીમૈયાને માતા અને મોટી બહેન ગણીને તેને વાત કહેવાની ચેષ્ટા કરે છે.. વાંચો, સરસ્વતીચંદ્ર.