મારો પ્રેમપત્ર... - Letter to my Valentine - Competition

(17)
  • 7.1k
  • 7
  • 1.5k

પ્રેમ અને પીડા સિક્કાની બે બાજુ છે. મિલનમાં પ્રેમ આનંદ અને સુખની અનુભૂતિ...વિરહમાં અપાર પીડા અને દુખ અનુભવાય છે. પરંતુ પ્રેમમાં વિરહની પીડા પણ એક અનોખું સ્થાન અને મહત્વ ધરાવે છે. વિરહમાં જે ના અનુભવાયો હોય એવો એહસાસ ...પ્રેમની સાચી કિંમત સમજાય છે.એવાં અંતરંગી પ્રેમનાં એહસાસથી લખાયેલો આ મારો પ્રેમપત્ર........