ફિટકાર

(55)
  • 5.3k
  • 3
  • 2.1k

એક રહસ્યમય કહાની. કેટલીક બીનાઓ એવી બને છે જ્યાં કદાચ કાયદો પહોંચી ના શકે સાક્ષીઓના, પુરાવાના કે અસંભવ સંપર્કના અભાવે. આ વાતો પેલી દુનિયાની છે – રૂહ, પ્રેતાત્માઓની. સંજોગો રમત રમે છે અને વરસે છે ‘ફિટકાર’ – એક રૂહની જુબાનીમાં. આપણી દુનિયા માટે.