હિંદુ ધર્મમાં શ્રાવણ એટલે પવિત્ર માસ. આ પવિત્ર માસમાં માણસને કેવી અકળામણ થાય એના સંદર્ભ લઈને આ હાસ્યલેખ લખ્યો છે. વર્ષના આંઠ મહિના જે જલશાથી કાઢ્યા હોય, ને ઉપવાસ કરવાને ટાંકણે મનોવૃતીના આંદોલનો કેવાં હોય, એને વણીને હાસ્ય નીપજાવવાનો મારો પ્રયાસ છે. આશા છે કે, આપને ગમશે.