વેર વિરાસત - 19

(64)
  • 5.1k
  • 2
  • 2.4k

વેર વિરાસત - 19 શમ્મી નીકળી ગયો પછી પણ સેતુમાધવન ક્યાંય સુધી પોતાની ચેરના બેકરેસ્ટ પર માથું ઢાળીને બેઠો રહ્યો. સેતુમાધવનના મગજમાં ચાલી રહેલા વિચારોના ઘોડાપૂરનો ઘૂઘવાટ એટલો જબરદસ્ત થતો ચાલ્યો કે એણે બે હથેળી સખતપણે માથા પર દાબીને રીલેક્સ થવાનો નાકામિયાબ પ્રયત્ન કર્યાે.